નીચેનામાંથી કયું ટોલેન્સ પ્રક્રિયકનું રિડક્શન કરે છે?

  • A
    ગ્લુકોઝ
  • B
    ફ્રુકટોઝ
  • C
    લેક્ટોઝ
  • D
    ઉપરોક્ત તમામ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વ્યુત્પન્ન રીડ્યુસીંગ શર્કરાની ઓળખ માટે ઉપયોગી છે?

નીચેનામાંથી કયા કાર્બોહાઇડ્રેટ ગ્લુકોઝના શાખીય પોલીમર છે?

નીચેની પ્રક્રિયાની નીપજનું અનુમાન કરો:

$D$-મેનોઝ $\overset{HO^{-}}{\longleftrightarrow}$ $D$-ગ્લુકોઝ $\overset{HO^{-}}{\longleftrightarrow}$ $(A)$.
ઉપરની પ્રક્રિયામાં નીપજ $(A)$ શું છે?

જ્યારે ખાંડ $X$ ને આલ્કોહોલિક દ્રાવણમાં મંદ $H_{2}SO_{4}$ સાથે ઉકાળવામાં આવે છે,ત્યારે બે સમઘટકો $A$ અને $B$ બને છે. $A$ નું $HNO_{3}$ સાથે ઓક્સિડેશન કરવાથી સેકેરિક એસિડ મળે છે જ્યારે $B$ એ વામભ્રમણીય (laevorotatory) છે. સંયોજન $X$ ....... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo