ઈથીલીન $Br_2$ સાથે પ્રક્રિયા કરીને $1, 2$-ડાયબ્રોમો ઈથેન આપે છે. કયા મધ્યવર્તીંના નિર્માણના કારણે પ્રતિ (એન્ટી) યોગશીલ થાય છે?

  • A
    $CH_2Br-CH_2^+$
  • B
    ચક્રીય બ્રોમોનિયમ આયન
    Option B
  • C
    $BrCH=CH^+$
  • D
    બ્રોમીન વિસ્થાપિત ચક્રીય બ્રોમોનિયમ આયન
    Option D

Explore More

Similar Questions

આપેલ સંયોજનના ઓઝોનોલિસિસથી .......... મળે છે.

Difficult
View Solution

નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ $F_3C-CH=CH_2 + HBr \rightarrow$ છે.

$CCl_4$ માં પ્રોપીન ની $N$-બ્રોમો સકસીનેમાઈડ $(NBS)$ સાથે પ્રક્રિયા કરતા શું મળે છે?

Difficult
View Solution

જ્યારે $2-$મિથાઈલબ્યુટ$-2-$ઈન ની પ્રક્રિયા હાઈડ્રોજન ક્લોરાઈડ સાથે કરવામાં આવે છે,ત્યારે મુખ્ય નીપજ કઈ મળે છે?

$but-1-ene$ ના સંશ્લેષણ માટે,$CH_3MgI$ ને કોની સાથે પ્રક્રિયા કરાવવી જોઈએ?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo