એક મોલ સંમિતિય આલ્કીનનું ઓઝોનોલિસિસ કરતા $44 \ u$ આણ્વીય દળ ધરાવતા આલ્ડીહાઈડના બે મોલ મળે છે. તો આલ્કીન ઓળખો.

  • A
    ઈથીન
  • B
    પ્રોપીન
  • C
    $1$-બ્યુટીન
  • D
    $2$-બ્યુટીન

Explore More

Similar Questions

$KMnO_4$ ના લાક્ષણિક જાંબલી રંગનું આલ્કીન સાથેની પ્રક્રિયામાં અદ્રશ્ય થવું એ અસંતૃપ્તતા માટેની કસોટી છે. તેને શું કહેવામાં આવે છે?

એસિડિક નિર્જલીકરણ દ્વારા આલ્કોહોલમાંથી આલ્કીન બનાવવાની રીત સમજાવો.

$CH_3-CH=CH_2 \xrightarrow[{(low \, conc.)}]{Br_2/h\nu} (A)$; પ્રક્રિયાની નીપજ $(A)$ શું છે?

નીચે દર્શાવેલ પ્રક્રિયાની નીપજ શું છે?

સંયોજન $(E)$ માં કયો હાઇડ્રોજન પ્રકાશની હાજરીમાં બ્રોમિનેશન પ્રક્રિયા દરમિયાન સરળતાથી બદલી શકાય છે?
$CH_3 - CH_2 - CH = CH_2$
$(E)$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo