નીચે દર્શાવેલ પ્રક્રિયાની નીપજ શું છે?

  • A
    મેસો (Meso)
  • B
    રેસેમિક (Racemic)
  • C
    ડાયાસ્ટીરિયોમર (Diastereomer)
  • D
    બંધારણીય સમઘટક (Structural isomer)

Explore More

Similar Questions

એક આલ્કીન $X$ $(C_4H_8)$ સીસ-ટ્રાન્સ સમઘટકતા દર્શાવતું નથી. $UV$ પ્રકાશની હાજરીમાં $X$ ની $Br_2$ સાથેની પ્રક્રિયાથી $Y$ મળે છે. $Y$ શું છે?

અસમપ્રમાણ આલ્કીનમાં $HBr$ ઉમેરવાથી પેરોક્સાઇડ અસર જોવા મળે છે પરંતુ $HI$ ઉમેરવાથી જોવા મળતી નથી,કારણ કે

નીચેના આલ્કીન્સમાં $Br_2/\text{પાણી}$ ના ઉમેરણના દરનો સાચો ક્રમ કયો છે?
[$A$] $CH_2=CH_2$
[$B$] $CH_2=CH-NO_2$
[$C$] $CH_3-CH_2-CH=CH_2$
[$D$] $CH_3-CH=CH_2$

$1-$પ્રોપેનોલને પ્રોપીનમાંથી કેવી રીતે બનાવી શકાય?

Difficult
View Solution

જ્યારે નીચે દર્શાવેલ સંયોજનનું ઉદ્દીપકીય હાઇડ્રોજનેશન કરવામાં આવે ત્યારે કયો $\pi$-બંધ સૌથી પહેલા રિડક્શન પામશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo