અયસ્કમાંથી આયર્નનું નિષ્કર્ષણ કરતી વખતે,બ્લાસ્ટ ફર્નેસમાં ઉત્પન્ન થતો સ્લેગ એ......નું મિશ્રણ છે?

  • A
    $CaO + FeO$
  • B
    $FeSiO_3 + CaO$
  • C
    $CaSiO_3 + \text{એલ્યુમિનિયમ સીલીકેટ}$
  • D
    $CaCO_3 + Al_2O_3$

Explore More

Similar Questions

ઝિંક,મેગ્નેશિયમ અને કાર્બનનું તેમના અનુરૂપ ઓક્સાઇડમાં રૂપાંતર માટેનું એલિન્ગમ ડાયાગ્રામ નીચે દર્શાવેલ છે.
$........$ $^oC$ તાપમાને,ઝિંક અને કાર્બનની ઓક્સિજન પ્રત્યે સમાન આકર્ષણ શક્તિ હોય છે.

ફ્લક્સનો ઉપયોગ શેને દૂર કરવા માટે થાય છે?

વિધાન : આયર્ન ઓક્સાઈડ અયસ્કમાંથી આયર્ન ધાતુનું નિષ્કર્ષણ કોક સાથે ગરમ કરીને કરવામાં આવે છે.
કારણ : પ્રક્રિયા,
$Fe_2O_{3(s)} \to Fe_{(s)} + 3/2 O_{2(g)}$ એ સ્વયંભૂ પ્રક્રિયા છે.

વ્યાપારી લોખંડનું સૌથી શુદ્ધ સ્વરૂપ કયું છે?

કૉપર પાઇરાઇટના ભૂંજનથી મળતા મિશ્રણમાં રહેલી $FeO$ ની અશુદ્ધિને દૂર કરવા વપરાતો અભિવાહ (ફલક્સ) તેમજ તેનો ગુણધર્મ ..... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo