$C_4H_8O$ અણુસૂત્ર માટે આલ્ડીહાઈડ અને કીટોન મળીને કુલ કેટલા સમઘટકો શક્ય છે?

  • A
    $2$
  • B
    $3$
  • C
    $4$
  • D
    $5$

Explore More

Similar Questions

નીચેનામાંથી તે એલ્ડિહાઈડને ઓળખો જેમાં એલ્ડિહાઈડ સમૂહ $(-CHO)$ કોઈ પણ $sp^3$ સંકરણ ધરાવતા કાર્બન પરમાણુ સાથે જોડાયેલ નથી.

નીચેનામાંથી કયા આલ્ડિહાઇડના એક અણુમાં બે $-CHO$ સમૂહ હોય છે?

મેસિટિલ ઓક્સાઇડનું $IUPAC$ નામ શું છે?

કોલમ-$I$ માં કાર્બોનિલ સમૂહના રેખાચિત્રો આપેલા છે અને કોલમ-$II$ માં તેનું વર્ણન આપેલું છે,તો કોલમ-$I$ ને કોલમ-$II$ માં આપેલા સાચા વિકલ્પ સાથે જોડો.
| કોલમ-$I$ (રેખાચિત્ર) | કોલમ-$II$ (વર્ણન) |
| :--- | :--- |
| $(A)$ કાર્બોનિલ સમૂહના સંસ્પંદન બંધારણો | $(i)$ કાર્બન-ઓક્સિજનમાં $\pi$-ઇલેક્ટ્રોનનું વાદળ સમતલની ઉપર અને નીચે છે. |
| $(B)$ કાર્બોનિલ સમૂહની ભૂમિતિ | (ii) કાર્બોનિલ કાર્બન પરની સંકરણમાં ભાગ ન લેતી $2p$ અને ઓક્સિજન પરની એકાકી ઇલેક્ટ્રોનવાળી $2p$ કક્ષકો પરસ્પર સમાંતર અને સમતલને લંબ છે. |
| $(C)$ કાર્બોનિલ સમૂહમાં $\sigma$-બંધ | (iii) કાર્બોનિલ કાર્બનનું $sp^2$ સંકરણ છે અને તે સમતલીય ત્રિકોણીય બંધારણ ધરાવે છે અને બંધકોણ આશરે $120^{\circ}$ છે. |
| $(D)$ કાર્બોનિલ સમૂહમાં $\pi$-બંધ | (iv) કાર્બોનિલ સમૂહના બે સંસ્પંદન બંધારણો સૂચવે છે કે કાર્બન-ઓક્સિજન બંધ ધ્રુવીય છે તથા કાર્બન પરમાણુ ઇલેક્ટ્રોનઅનુરાગી કેન્દ્ર અને ઓક્સિજન પરમાણુ કેન્દ્રાનુરાગી કેન્દ્ર છે. |

નીચેનામાંથી કયું તેમના સામાન્ય નામ મુજબ યોગ્ય રીતે જોડાયેલું છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo