નીચેનામાંથી કયા ઘટકનો આકાર પિરામીડલ છે?

  • A
    $CH_3^+$
  • B
    $BF_3$
  • C
    $NH_3$
  • D
    $CH_3^-$

Explore More

Similar Questions

$NO^{-}_3, CO^{2-}_3, ClO^{-}_3,$ અને $SO_3$ પૈકી કઈ સ્પીસીઝ સમબંધારણીય (isostructural) છે?

Difficult
View Solution

કઈ સ્પીસીઝનો સમૂહ $O-N-O$ બંધકોણના વધતા ક્રમમાં ગોઠવાયેલ છે?

Difficult
View Solution

જો ઇલેક્ટ્રોનની અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ (lone pair) અક્ષીય સ્થાન રોકે,તો $ClF_3$ વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

નીચેના અણુઓના મધ્યસ્થ પરમાણુ પરના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યાનો વધતો ક્રમ કયો છે?
$I) \ ClF_3$
$II) \ XeF_2$
$III) \ SF_4$
$IV) \ SiH_4$

નીચેના વિકલ્પોમાંથી $IF_5$ અણુના આકારને ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo