પ્રોપીનની $HOCl$ સાથેની પ્રક્રિયામાં પ્રથમ તબક્કામાં કોનું યોગશીલ થાય છે?

  • A
    પ્રથમ તબક્કામાં $H^{+}$
  • B
    પ્રથમ તબક્કામાં $Cl^{+}$
  • C
    પ્રથમ તબક્કામાં $OH^{-}$
  • D
    એક જ તબક્કામાં $Cl^{+}$ અને $H^{+}$

Explore More

Similar Questions

$2-$હેક્સીન $\xrightarrow[(i) O_3]{(ii) H_2O}$ નીપજો
ઉપરની પ્રક્રિયામાં બનતી બે નીપજો કઈ છે?

$1-$બ્યુટિલીન જ્યારે હાઇડ્રોબોરેશન-ઓક્સિડેશન પ્રક્રિયામાંથી પસાર થાય છે,ત્યારે શું મળે છે?

સંયોજન $X$ ની $O_{3}$ સાથે પ્રક્રિયા કર્યા બાદ $Zn/H_{2}O$ સાથે પ્રક્રિયા કરતા નીપજ તરીકે ફોર્માલ્ડિહાઈડ અને $2-$મિથાઈલપ્રોપેનાલ મળે છે. તો સંયોજન $X$ કયું છે?

આલ્કીનમાં $\sigma$-બંધ અને $\pi$-બંધની એન્થાલ્પી કેટલી હોય છે?

$CH_3-CH=CH-CH_3 \xrightarrow[R_2O_2, \Delta]{HBr} \text{ (Anti-Markownikoff's addition)}$
નીપજોની પ્રકાશીય સક્રિયતા વિશે ટિપ્પણી કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo