સંકીર્ણ આયન $[Pt(NO_2)(py)(NH_3)(NH_2OH)]^{+}$ કેટલા ભૌમિતિક સમઘટકો ધરાવે છે?

  • A
    $4$
  • B
    $2$
  • C
    $3$
  • D
    $6$

Explore More

Similar Questions

$[Cr(NH_3)_6]^{3+}$ અને $[CuF_6]^{3-}$ ની ગણતરી કરેલ સ્પિન-ઓન્લી ચુંબકીય મોમેન્ટ $BM$ માં અનુક્રમે કેટલી થાય? ($Cr$ અને $Cu$ ના પરમાણુ ક્રમાંક અનુક્રમે $24$ અને $29$ છે).

નીચેના સંકીર્ણોમાંથી,ડાયમેગ્નેટિક (પ્રતિચુંબકીય) સ્પીસીઝની કુલ સંખ્યા કેટલી છે? $[Mn(NH_3)_6]^{3+}, [MnCl_6]^{3-}, [FeF_6]^{3-}, [CoF_6]^{3-}, [Fe(NH_3)_6]^{3+}$ અને $[Co(en)_3]^{3+}$
[આપેલ છે,પરમાણુ ક્રમાંક: $Mn=25, Fe=26, Co=27$; $en=H_2NCH_2CH_2NH_2$ ]

અષ્ટફલકીય સંકીર્ણ $Mabcdef$ માટે શક્ય સ્ટીરિયોઆઈસોમર્સની મહત્તમ સંખ્યા કેટલી છે :-

Difficult
View Solution

સંકીર્ણ આયનો $[Co(en)_2Cl_2]^{+}$,$[CrCl_2(C_2O_4)_2]^{3-}$,$[Fe(H_2O)_4(OH)_2]^{+}$,$[Fe(NH_3)_2(CN)_4]^{-}$,$[Co(en)_2(NH_3)Cl]^{2+}$ અને $[Co(NH_3)_4(H_2O)Cl]^{2+}$ પૈકી,કેટલા સંકીર્ણ આયન(ઓ) સીસ-ટ્રાન્સ સમઘટકતા દર્શાવે છે?

પેરામેગ્નેટિક સવર્ગ સંયોજનોમાં ........ ઇલેક્ટ્રોન હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo