જો $\Delta_0 < P$ હોય,તો $d^4$ પ્રણાલી માટે સાચું ઈલેક્ટ્રોનિક સંરૂપણ ..... છે.

  • A
    $t_{2g}^3 e_g^1$
  • B
    $t_{2g}^4 e_g^0$
  • C
    $t_{2g}^2 e_g^2$
  • D
    $t_{2g}^0 e_g^4$

Explore More

Similar Questions

$Ti^{3+}$ આયન ધરાવતું સંકીર્ણ જ્યારે ચોક્કસ તરંગલંબાઇનો દ્રશ્ય પ્રકાશનું શોષણ કરે છે,ત્યારે નીચેનામાંથી કયું ઇલેક્ટ્રોન સંક્રમણ જોવા મળશે?

અષ્ટફલકીય સંકીર્ણમાં સ્ફટિક ક્ષેત્ર વિભાજન દરમિયાન $d^4$ આયન માટે $t_{2g}^4 e_g^0$ ઇલેક્ટ્રોન રચના કેવી રીતે શક્ય છે?

અષ્ટફલકીય ક્ષેત્રમાં $d^{4}$ ધાતુ આયન માટે,સાચી ઇલેક્ટ્રોનિક ગોઠવણી કઈ છે?

નીચેના સંકીર્ણો $[M(NH_3)_6]^{2+}$,$[M(H_2O)_6]^{2+}$ અને $[MCl_4]^{2-}$ ના દ્રાવણોના શોષાયેલા રંગો અનુક્રમે કયા છે (સમાન ધાતુ આયન ધરાવતા):

$CN^{-}$ લિગેન્ડ ધરાવતા સંકીર્ણો સામાન્ય રીતે ...... હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo