જો બે રેખાઓના દિકગુણોત્તરો $a_1, b_1, c_1$ અને $a_2, b_2, c_2$ હોય,તો આ રેખાઓ ક્યારે સમાંતર હોય?

  • A
    $a_1 = a_2, b_1 = b_2, c_1 = c_2$
  • B
    $a_1a_2 + b_1b_2 + c_1c_2 = 0$
  • C
    $\frac{a_1}{a_2} = \frac{b_1}{b_2} = \frac{c_1}{c_2}$
  • D
    આપેલ પૈકી એકપણ નહિ

Explore More

Similar Questions

જો એક રેખા $x$-અક્ષ અને $y$-અક્ષ સાથે અનુક્રમે $30^\circ$ અને $45^\circ$ ના ખૂણા બનાવે,તો તે $z$-અક્ષ સાથે બનાવેલ ખૂણો કેટલો હશે?

બે રેખાઓના દિક્કોસાઇન $l, m, n$ એ $3l + m + 5n = 0$ અને $6mn - 2nl + 5lm = 0$ સમીકરણોનું સમાધાન કરે છે. જો $\theta$ એ આ રેખાઓ વચ્ચેનો ખૂણો હોય, તો $|\cos \theta| = $

જો બે રેખાઓના દિકકોસાઇન $l+m+n=0$ અને $l^2-5m^2+n^2=0$ દ્વારા આપવામાં આવેલ હોય, તો તેમની વચ્ચેનો ખૂણો કેટલો થાય?

બિંદુ $A(1, 2, -3)$ થી બિંદુ $B(-1, -2, 1)$ ને જોડતા સદિશના દિકકોસાઇન . . . . . . છે.

એક સદિશ $x$ અને $y$ અક્ષ સાથે સમાન ખૂણા $\alpha$ અને $z$-અક્ષ સાથે $90^{\circ}$ નો ખૂણો બનાવે છે. તો $\alpha=$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo