ઉગમબિંદુથી રેખા પર દોરેલા લંબની લંબાઈ $7$ છે અને રેખા $y$-અક્ષની ધન દિશા સાથે $150^{\circ}$ નો ખૂણો બનાવે છે. રેખાનું સમીકરણ શોધો.

  • A
    $x + \sqrt{3}y = 14$
  • B
    $\sqrt{3}x - y = 14$
  • C
    $\sqrt{3}x + y + 14 = 0$
  • D
    $\sqrt{3}x - y + 14 = 0$

Explore More

Similar Questions

એક સીધી રેખા બિંદુ $A(3, 4)$ માંથી પસાર થાય છે,જેથી અક્ષો વચ્ચેનો તેનો અંતઃખંડ $A$ પર દુભાગે છે. તેનું સમીકરણ શોધો.

$(3, -4)$ માંથી પસાર થતી અને $3x + 4y = 5$ રેખાને લંબ હોય તેવી રેખાનું સમીકરણ શોધો.

જે રેખા અક્ષો પર $2a \sec \theta$ અને $2a \csc \theta$ જેટલા અંતઃખંડો કાપે છે તેનું સમીકરણ શોધો.

એક રેખા $(2,2)$ માંથી પસાર થાય છે અને $3x+y=3$ રેખાને લંબ છે. તેનો $y$-અંતઃખંડ શોધો.

$x$-અક્ષની ધન દિશા સાથે $60^{\circ}$ નો ખૂણો બનાવતી રેખાનો ઢાળ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo