એક સીધી રેખા બિંદુ $A(3, 4)$ માંથી પસાર થાય છે,જેથી અક્ષો વચ્ચેનો તેનો અંતઃખંડ $A$ પર દુભાગે છે. તેનું સમીકરણ શોધો.

  • A
    $3x - 4y + 7 = 0$
  • B
    $4x + 3y = 24$
  • C
    $3x + 4y = 25$
  • D
    $x + y = 7$

Explore More

Similar Questions

એક રેખા $(2, 2)$ માંથી પસાર થાય છે અને $3x + y = 3$ રેખાને લંબ છે. તેનો $y$-અંતઃખંડ શોધો.

$(3, -2)$ અને $(3, 4)$ બિંદુઓમાંથી પસાર થતી રેખાનો ઢાળ શોધો.

ઉગમબિંદુમાંથી પસાર થતી અને $(a, 0)$ તથા $(-a, 0)$ ને જોડતી રેખાને લંબ હોય તેવી રેખાનું સમીકરણ શોધો.

$\beta$ એ ઉગમબિંદુથી રેખા $L \equiv x+y-2=0$ પર દોરેલા લંબ દ્વારા ધન $X$-અક્ષ સાથે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં બનાવેલો ખૂણો છે. જો '$a$' એ રેખા $L=0$ નો $X$-અંતઃખંડ હોય અને $p$ એ ઉગમબિંદુથી રેખા $L=0$ નું લંબ અંતર હોય,તો $a \tan \beta + p^2 =$

$(0, 2)$ બિંદુમાંથી પસાર થતી અને ધન $x$-અક્ષ સાથે $\frac{2 \pi}{3}$ માપનો ખૂણો બનાવતી રેખાનું સમીકરણ શોધો. તેમજ,તેને સમાંતર અને ઉગમબિંદુથી $2$ એકમ નીચે $y$-અક્ષને છેદતી રેખાનું સમીકરણ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo