પરવલય $y^2 = 4ax$ અને $x^2 = 4by$ ના સામાન્ય સ્પર્શકનું સમીકણ શું હોય.

  • A
    $xa^{1/3} + yb^{1/3} + (ab)^{2/3} = 0$
  • B
    $xa^{2/3} + yb^{2/3} + (ab)^{2/3} = 0$
  • C
    $xa^{1/3} + yb^{1/3} = (ab)^{2/3}$
  • D
    $xa^{2/3} + yb^{2/3} = (ab)^{2/3}$

Explore More

Similar Questions

જ્યારે કોઈ પદાર્થ વર્તુળાકાર માર્ગ પર અચળ ઝડપથી ગતિ કરતો હોય ત્યારે,

જો $\sqrt{9 x^2+6 x+1} < (2-x)$ હોય,તો:

માનવ જનીન $Dystrophin$ માં કેટલા મિલિયન બેઝ હોય છે?

નીચેનામાંથી કયા પ્રવાહીનું મિશ્રણ રાઉલ્ટના નિયમથી ધન વિચલન દર્શાવે છે?

બે કણો $A$ અને $B$ શરૂઆતમાં સ્થિર છે અને પરસ્પર આકર્ષણ બળ હેઠળ એકબીજા તરફ ગતિ કરે છે. જે ક્ષણે $A$ ની ઝડપ $v$ અને $B$ ની ઝડપ $2v$ હોય,ત્યારે તંત્રના દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo