જો બિંદુના ધ્રુવીય યામ $\left( \sqrt{2}, -\frac{3\pi}{4} \right)$ હોય,તો તેના કાર્તેઝિયન યામ કયા થાય?

  • A
    $(1, -1)$
  • B
    $(-1, -1)$
  • C
    $(-1, 1)$
  • D
    $(1, 1)$

Explore More

Similar Questions

એક ચોરસના વિકર્ણોનું છેદબિંદુ ઉગમબિંદુ પર છે અને યામ અક્ષો વિકર્ણો પર દોરવામાં આવ્યા છે. જો ચોરસની બાજુની લંબાઈ $a$ હોય,તો નીચેનામાંથી કયું ચોરસનું શિરોબિંદુ નથી?

Difficult
View Solution

જો કોઈ બિંદુના કાર્ટેઝિયન યામ $\left(\frac{-5 \sqrt{3}}{2}, \frac{5}{2}\right)$ હોય,તો તેના ધ્રુવીય યામ શું થાય?

બિંદુઓ $(-a, -b)$,$(0, 0)$,$(a, b)$ અને $(a^2, ab)$ એ

એક આકૃતિના શિરોબિંદુઓ $(-2, 2), (-2, -1), (3, -1)$ અને $(3, 2)$ છે. આ આકૃતિ શું છે?

બે નિશ્ચિત બિંદુઓ $A(a, 0)$ અને $B(-a, 0)$ છે. જો $\angle A - \angle B = \theta$ હોય,તો ત્રિકોણ $ABC$ ના બિંદુ $C$ નો બિંદુપથ શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo