રેખાઓ $y - x + 5 = 0$ અને $\sqrt{3}x - y + 7 = 0$ વચ્ચેનો ખૂણો ......$^o$ છે: ($^o$ માં)

  • A
    $15$
  • B
    $60$
  • C
    $45$
  • D
    $75$

Explore More

Similar Questions

બિંદુ $(3,2)$ માંથી પસાર થતી અને રેખા $x-2y=3$ સાથે $45^{\circ}$ નો ખૂણો બનાવતી રેખાનું સમીકરણ શોધો.

Difficult
View Solution

રેખાઓ $x = 2$ અને $x - 3y = 6$ વચ્ચેનો ખૂણો શોધો.

$k (> 0)$ ની કિંમત શોધો,જેથી રેખાઓ $4x - y + 7 = 0$ અને $kx - 5y - 9 = 0$ વચ્ચેનો ખૂણો $45^{\circ}$ થાય.

$y = 2$ પર આવેલા બે બિંદુઓ $A$ અને $A'$ વચ્ચેનું અંતર શોધો,જેથી બંને રેખાખંડો $AB$ અને $A'B$ (જ્યાં $B$ એ $(2, 3)$ બિંદુ છે) ઉગમબિંદુ આગળ $\frac{\pi}{4}$ માપનો ખૂણો આંતરે.

ધારો કે સુરેખાઓ $L_1: x - y = 1,$ $L_2: x + y = 1,$ $L_3: 2x + 2y = 5,$ અને $L_4: 2x - 2y = 7$ છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo