$0.20 \ m$ ત્રિજ્યાનું પૈડું સ્થિર સ્થિતિમાંથી $1 \ rad/s^2$ ના કોણીય પ્રવેગથી ભ્રમણ શરૂ કરે છે. જ્યારે તે $90^o$ ના ખૂણે ફરે,ત્યારે તેના પરિઘ પરના બિંદુનો કેન્દ્રગામી પ્રવેગ કેટલો થશે?

  • A
    $\pi \ m/s^2$
  • B
    $0.5 \ \pi \ m/s^2$
  • C
    $2.0 \ \pi \ m/s^2$
  • D
    $0.2 \ \pi \ m/s^2$

Explore More

Similar Questions

જો વર્તુળાકાર પથ પર ગતિ કરતા કણના કોણીય સ્થાનાંતરનું સમીકરણ $\theta = 2t^3 + 0.5$ દ્વારા આપવામાં આવે,જ્યાં $\theta$ રેડિયનમાં અને $t$ સેકન્ડમાં છે,તો શરૂઆતથી $2 \ s$ પછી કણનો કોણીય વેગ ......... $rad/s$ હશે.

એક કારનું પૈડું $1200$ પરિભ્રમણ પ્રતિ મિનિટના દરે ફરી રહ્યું છે. એક્સિલરેટરને $10 \ s$ માટે દબાવતા,તે $4500$ પરિભ્રમણ પ્રતિ મિનિટના દરે ફરવા લાગે છે. પૈડાંનો કોણીય પ્રવેગ કેટલો હશે?

એક કણનો કોણીય વેગ $\omega = 1.5t - 3t^2 + 2$ દ્વારા આપવામાં આવે છે. કોણીય પ્રવેગ શૂન્ય થવા માટે કેટલો સમય ($sec$ માં) લાગશે?

ઘડિયાળના મિનિટ કાંટા અને કલાક કાંટાની કોણીય ઝડપનો ગુણોત્તર કેટલો થાય?

વર્તુળાકાર ગતિ કરતા પદાર્થ દ્વારા કાપવામાં આવેલ ખૂણો સમય પર $\theta = \theta_0 + \theta_1 t + \theta_2 t^2$ મુજબ આધાર રાખે છે. તો પદાર્થનો કોણીય પ્રવેગ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo