એક પદાર્થ $0.1 \ m$ ત્રિજ્યાના વર્તુળ પર $v = 1.0t$ ના વેગથી ગતિ કરે છે. તો $t = 5 \ s$ સમયે કુલ પ્રવેગ ........ $m/s^2$ હશે.

  • A
    $10$
  • B
    $100$
  • C
    $250$
  • D
    $500$

Explore More

Similar Questions

અનિયમિત વર્તુળાકાર ગતિમાં પદાર્થનો પ્રવેગ $5\, ms^{-2}$ છે. નીચેનામાંથી કયું સાચું છે?

સમાન પ્રવેગી વર્તુળાકાર ગતિ કરતા કણ માટે:

$2 \,kg$ દળ ધરાવતો એક પદાર્થ $5 \,m$ ત્રિજ્યાના સમક્ષિતિજ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. કોઈ એક ક્ષણે તેની ઝડપ $2 \sqrt{5} \,m/s$ છે અને તે $3 \,m/s^2$ ના દરે વધી રહી છે. આ ક્ષણે પદાર્થ પર લાગતા પરિણામી બળનું મૂલ્ય કેટલું હશે ($\,N$ માં)?

$50\, cm$ લાંબી દોરીના એક છેડે પથ્થર બાંધેલો છે અને તેને અચળ ઝડપે સમક્ષિતિજ વર્તુળમાં ફેરવવામાં આવે છે. જો પથ્થર $20\, s$ માં $10$ પરિભ્રમણ પૂર્ણ કરતો હોય,તો પથ્થરનો પ્રવેગ $cm/s^2$ માં કેટલો હશે?

$400 \, m/s$ ની ઝડપે મુસાફરી કરતી ટ્રેન $160 \, m$ ત્રિજ્યાના વળાંક પર જાય ત્યારે તેનો પ્રવેગ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo