આકૃતિમાં દર્શાવ્યા મુજબ $M = 100 \; g$ દળનો પદાર્થ $2/\pi \; \text{rev/sec}$ ની કોણીય આવૃત્તિ સાથે ભ્રમણ કરે છે. દોરીએ શિરોલંબ સાથે બનાવેલો ખૂણો કેટલો હશે? $(g = 10 \; m/s^2)$

  • A
    $\tan^{-1} \frac{5}{8}$
  • B
    $\tan^{-1} \frac{8}{5}$
  • C
    $\cos^{-1} \frac{8}{5}$
  • D
    $\cos^{-1} \frac{5}{8}$

Explore More

Similar Questions

"વેગમાન અને વેગમાનમાં થતો ફેરફાર હંમેશા એક જ દિશામાં હોતા નથી." યોગ્ય ઉદાહરણ આપી સમજાવો.

જો કણના વર્તુળાકાર પથનું દળ,ઝડપ અને ત્રિજ્યા $100 \%$ વધારવામાં આવે,તો વર્તુળાકાર પથ જાળવી રાખવા માટે જરૂરી બળમાં કેટલો વધારો કરવો પડશે ($\%$ માં)?

$L$ લંબાઈની એક દોરી એક છેડેથી બાંધેલી છે અને તેના બીજા છેડે $M$ દળ લટકાવેલું છે. આ દળ આકૃતિમાં દર્શાવ્યા મુજબ દોરીના સ્થિર છેડામાંથી પસાર થતી ઉર્ધ્વ અક્ષની આસપાસ $(\frac{3}{\pi})$ પરિભ્રમણ પ્રતિ સેકન્ડ કરે છે. દોરીમાં તણાવ . . . . . . $ML$ છે.

નીચેના વિધાનો ધ્યાનમાં લો:
વિધાન $(A)$: સાયકલ સવાર વળાંક લેતી વખતે હંમેશા અંદરની તરફ નમે છે.
કારણ $(R)$: નમીને તે તેના ગુરુત્વકેન્દ્રને નીચે લાવે છે.

એક કણ $0.5 \, m/s$ ની ઝડપથી એક શંકુ આકારની ગળણીમાં સમક્ષિતિજ વર્તુળમાં ગતિ કરે છે,જેની અંદરની સપાટી લીસી છે. ગળણીના શિરોબિંદુથી વર્તુળના સમતલની ઊંચાઈ $cm$ માં કેટલી હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo