રફ સપાટી પર રહેલા $10 \ kg$ દળના બ્લોકનો વેગ $2 \ m/s$ અચળ રાખવા માટે $5 \ N$ બળ જરૂરી છે. તો આ બળ દ્વારા $1$ મિનિટમાં થતું કાર્ય કેટલું હશે ($J$ માં)?

  • A
    $600$
  • B
    $60$
  • C
    $6$
  • D
    $6000$

Explore More

Similar Questions

$20 \ kg$ દળનો એક પદાર્થ સ્થિર સ્થિતિમાં છે. તેના પર $5 \ N$ નું બળ લગાડવામાં આવે છે. પ્રથમ સેકન્ડમાં થતું કાર્ય શોધો.

$m$ દળનો એક ગોળો $l$ લંબાઈની દોરીના એક છેડે બાંધેલો છે અને બીજા છેડાને કેન્દ્ર રાખીને $v$ ઝડપથી સમક્ષિતિજ વર્તુળાકાર માર્ગે ફેરવવામાં આવે છે. સંપૂર્ણ સમક્ષિતિજ વર્તુળમાં થયેલ કાર્ય કેટલું હશે?

$m$ દળનો એક પદાર્થ $r$ ત્રિજ્યાના વર્તુળમાં $V$ જેટલી અચળ ઝડપથી ગતિ કરે છે. $mV^2/r$ જેટલું બળ વર્તુળના કેન્દ્ર તરફ લાગે છે. જ્યારે પદાર્થ વર્તુળના પરિઘનું અડધું અંતર કાપે ત્યારે આ બળ દ્વારા થતું કાર્ય શોધો.

જો $\vec{F}$ અને $\vec{S}$ અનુક્રમે બળ અને સ્થાનાંતર હોય અને તેમના વડે થતું કાર્ય શૂન્ય હોય,તો:

એક કુલી $80\, \text{kg}$ દળ ધરાવતી ભારે સૂટકેસ ઉપાડે છે અને ગંતવ્ય સ્થાને તેને $80\, \text{cm}$ જેટલા અંતરે અચળ વેગથી નીચે ઉતારે છે. સૂટકેસને નીચે ઉતારતી વખતે કુલી દ્વારા થયેલ કાર્યની ગણતરી કરો. ($g = 9.8\, \text{m/s}^2$ લો) ($\text{J}$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo