$5 \times 10^3 \ N/m$ બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગની લંબાઈ $5 \ cm$ થી $10 \ cm$ વધારતાં થતું કાર્ય ...... $N-m$ છે.

  • A
    $6.25$
  • B
    $12.50$
  • C
    $18.75$
  • D
    $25$

Explore More

Similar Questions

$K$ અને $2K$ સ્પ્રિંગ અચળાંક ધરાવતી બે સ્પ્રિંગને સમાન બળ વડે ખેંચવામાં આવે છે. જો તેમાં સંગ્રહિત ઉર્જા અનુક્રમે $W_{1}$ અને $W_{2}$ હોય,તો:

$W$ વજન ધરાવતો બ્લોક $v$ વેગ સાથે ઘર્ષણરહિત સમક્ષિતિજ સપાટી પર ગતિ કરે છે અને $k$ બળ અચળાંકવાળી સ્પ્રિંગ સાથે અથડાય છે. સ્પ્રિંગમાં મહત્તમ સંકોચન ......... અંતરે થશે.

બે દળ $m_1 = 2\,kg$ અને $m_2 = 5\,kg$ એક ઘર્ષણરહિત સપાટી પર અનુક્રમે $10\,m/s$ અને $3\,m/s$ ના વેગથી ગતિ કરી રહ્યા છે. $m_2$ ની પાછળ $K = 1120\,N/m$ સ્પ્રિંગ અચળાંક ધરાવતી એક આદર્શ સ્પ્રિંગ જોડેલી છે. સ્પ્રિંગનું મહત્તમ સંકોચન ............... $m$ હશે.

Difficult
View Solution

બે સ્પ્રિંગ કે જેમના સ્પ્રિંગ અચળાંક અનુક્રમે $1500 \ N/m$ અને $3000 \ N/m$ છે,તેમને સમાન બળ સાથે ખેંચવામાં આવે છે. તેમની સ્થિતિ ઊર્જાનો ગુણોત્તર કેટલો હશે?

જ્યારે સ્પ્રિંગને $10 \ cm$ ખેંચવામાં આવે છે, ત્યારે સંગ્રહિત સ્થિતિ ઊર્જા $E$ છે. જ્યારે સ્પ્રિંગને વધુ $10 \ cm$ ખેંચવામાં આવે, ત્યારે સ્પ્રિંગમાં સંગ્રહિત સ્થિતિ ઊર્જા કેટલી થશે ($E$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo