$R$ ત્રિજ્યા ધરાવતી પૃથ્વીની સપાટીથી $2R$ અંતરે ગુરુત્વપ્રવેગ કેટલો થાય?

  • A
    $\frac{g}{9}$
  • B
    $\frac{g}{3}$
  • C
    $\frac{g}{4}$
  • D
    $g$

Explore More

Similar Questions

જો પૃથ્વીની ત્રિજ્યા $R$ હોય,તો તે ઊંચાઈ $h$ કેટલી હશે જ્યાં $g$ નું મૂલ્ય ચોથા ભાગનું થાય?

પૃથ્વીની સપાટીથી કેટલી ઊંચાઈ $h$ પર $g$ નું મૂલ્ય પૃથ્વીની સપાટીના મૂલ્ય કરતા $64 \%$ જેટલું ઘટી જશે? ($R=$ પૃથ્વીની ત્રિજ્યા)

એક પદાર્થનું પૃથ્વીની સપાટી પર વજન $500 \,N$ છે. પૃથ્વીની સપાટીથી કેટલી ઊંડાઈએ તેનું વજન $250 \,N$ થશે ($\,km$ માં)? (પૃથ્વીની ત્રિજ્યા, $R = 6400 \,km$)

પૃથ્વીની સપાટીથી $h$ ઊંચાઈએ ગુરુત્વપ્રવેગ,જો $h \ll R$ (પૃથ્વીની ત્રિજ્યા) હોય,તો તે નીચેનામાંથી કયું છે?

પૃથ્વીની સપાટીથી નીચે કેટલી ઊંડાઈએ ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ $g$ નું મૂલ્ય પૃથ્વીની સપાટીથી $1600 \, km$ ઉપરના તેના મૂલ્ય કરતા અડધું હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo