એક પાત્રમાં ${P_0}$ દબાણે વાયુ ભરેલ છે. જો વાયુના બધા અણુઓનું દળ અડધું અને તેમની $rms$ ઝડપ બમણી કરવામાં આવે,તો નવું દબાણ કેટલું થશે?

  • A
    $4{P_0}$
  • B
    $2{P_0}$
  • C
    ${P_0}$
  • D
    $\frac{P_0}{2}$

Explore More

Similar Questions

વાયુના દબાણ $(P)$,કદ $(V)$ અને સરેરાશ ગતિઊર્જા $(E)$ વચ્ચેનો સંબંધ શું છે?

$77^{\circ} \ C$ તાપમાને $1 \ g$ નાઈટ્રોજનની ગતિઊર્જા શોધો. $(R = 8.31 \ J \ mol^{-1} K^{-1})$ ($J$ માં)

કયા તાપમાને સરેરાશ ગતિઊર્જા એ $1 \, V$ વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ એક ઇલેક્ટ્રોનને સ્થિર સ્થિતિમાંથી પ્રવેગિત કરવા માટે આપવી પડતી ઊર્જા સમાન થાય?

બંધ પાત્રની દીવાલો પર લાગતું સરેરાશ બળ તાપમાન $(T)$ પર કેવી રીતે આધાર રાખે છે? (જ્યાં $T$ એ આદર્શ વાયુનું તાપમાન છે.)

વાયુનું તાપમાન $-73^{\circ}C$ છે. વાયુને કેટલા $^{\circ}C$ તાપમાને ગરમ કરવો જોઈએ જેથી તેના અણુઓની સરેરાશ ગતિ ઊર્જા બમણી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo