દ્વિ-પરમાણ્વીય વાયુના અણુની $rms$ ઝડપ $v$ છે. જ્યારે તાપમાન બમણું કરવામાં આવે છે,ત્યારે અણુ બે પરમાણુઓમાં વિભાજિત થાય છે. તો પરમાણુની નવી $rms$ ઝડપ કેટલી થશે?

  • A
    $v$
  • B
    $\sqrt{2}v$
  • C
    $2v$
  • D
    $4v$

Explore More

Similar Questions

પાંચ અણુઓની સંબંધિત ઝડપ $2, 1.5, 1.6, 1.6$ અને $1.2 \, km/s$ છે. $km/s$ માં સૌથી સંભવિત ઝડપ કેટલી હશે?

જો $0^{\circ} {C}$ તાપમાને ઓક્સિજનના અણુઓની $rms$ ઝડપ $160 \; {m/s}$ હોય,તો $0^{\circ} {C}$ તાપમાને હાઇડ્રોજનના અણુઓની $rms$ ઝડપ શોધો (${m/s}$ માં).

વાયુના બે અણુઓની ઝડપ અનુક્રમે $9 \times 10^{6} \ m/s$ અને $1 \times 10^{6} \ m/s$ છે. આ અણુઓની રૂટ મીન સ્ક્વેર (rms) ઝડપ કેટલી હશે?

કયા તાપમાને ઓક્સિજનના અણુઓની રૂટ મીન સ્ક્વેર ઝડપ $200 \, K$ તાપમાને રહેલા હાઇડ્રોજનના અણુઓની ઝડપ જેટલી થશે ($, K$ માં)?

એક વાયુ માટે,$800 \, K$ તાપમાને $r.m.s.$ ઝડપ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo