એક આદર્શવાયુ $(\gamma = 1.5)$ નું સમોષ્મી વિસ્તરણ કરવાથી તેના કદમાં કેટલા ગણો વધારો કરવાથી તેની $rms$ ઝડપ અડધી થાય?

  • A
    $4$
  • B
    $16$
  • C
    $8$
  • D
    $2$

Explore More

Similar Questions

$27 \, ^\circ C$ તાપમાને રહેલ આદર્શ વાયુનું સમોષ્મી સંકોચન કરી,કદ તેના મૂળ કદના $8/27$ ગણું કરવામાં આવે છે. જો વાયુ માટે $\gamma = 5/3$ હોય,તો વાયુના તાપમાનમાં થતો વધારો ..... $K$ છે.

Difficult
View Solution

એક થર્મોડાયનેમિક સિસ્ટમને એડિબેટિકલી (ઉષ્માઅવાહક રીતે) સંકોચવામાં આવે છે, તો તેનું તાપમાન

જો $\Delta E_{int}$ એ આંતરિક ઊર્જામાં થતો વધારો અને $W$ એ તંત્ર દ્વારા થતું કાર્ય દર્શાવે,તો થર્મોડાયનેમિક તંત્ર માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

એક એડિબેટિક (ઉષ્માઅવાહક) પ્રક્રિયામાં,જો દબાણમાં $\frac{2}{3}\% $ નો વધારો થાય અને વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર $\frac{C_p}{C_v} = \gamma = \frac{3}{2}$ હોય,તો કદમાં આશરે કેટલો ઘટાડો થશે?

આદર્શ વાયુના એડિબેટિક (adiabatic) વિસ્તરણ માટે,તેના દબાણમાં થતો આંશિક ફેરફાર (જ્યાં $\gamma$ એ વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર છે) નીચેનામાંથી કોના બરાબર છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo