સમાન તાપમાને $m_1 > m_2 > m_3$ અણુભાર ધરાવતા ત્રણ જુદા જુદા વાયુઓના મિશ્રણ માટે,તેમની રૂટ મીન સ્ક્વેર ઝડપ $(v_{rms})$ અને સરેરાશ ગતિ ઊર્જા $(\bar{K})$ વચ્ચેનો સંબંધ શું છે?

  • A
    $(v_{rms})_1 < (v_{rms})_2 < (v_{rms})_3$ અને $(\bar{K})_1 = (\bar{K})_2 = (\bar{K})_3$
  • B
    $(v_{rms})_1 = (v_{rms})_2 = (v_{rms})_3$ અને $(\bar{K})_1 = (\bar{K})_2 > (\bar{K})_3$
  • C
    $(v_{rms})_1 > (v_{rms})_2 > (v_{rms})_3$ અને $(\bar{K})_1 < (\bar{K})_2 > (\bar{K})_3$
  • D
    $(v_{rms})_1 > (v_{rms})_2 > (v_{rms})_3$ અને $(\bar{K})_1 < (\bar{K})_2 < (\bar{K})_3$

Explore More

Similar Questions

એક આદર્શ વાયુનું તાપમાન $200 \ K$ થી વધારીને $800 \ K$ કરવામાં આવે છે. જો $200 \ K$ તાપમાને વાયુની r.m.s. ઝડપ $v_0$ હોય,તો $800 \ K$ તાપમાને વાયુની r.m.s. ઝડપ કેટલી થશે?

$300 \ K$ તાપમાને બંધ પાત્રમાં રહેલા આદર્શ વાયુનો વિચાર કરો. પાત્રને ગરમ કરવામાં આવે છે જેથી વાયુના કણોનો સરેરાશ વેગ $4$ ગણો વધે છે. અંતિમ તાપમાન શું હશે ($^{\circ} C$ માં)?

$M_0$ મોલર દળ ધરાવતા આદર્શ વાયુનો $T$ તાપમાને r.m.s. વેગ $V$ છે. તો

$4$ વાયુના અણુઓના વેગ $1 \ km/s, 3 \ km/s, 5 \ km/s$ અને $7 \ km/s$ આપેલા છે. સરેરાશ વેગ અને રૂટ મીન સ્ક્વેર $(RMS)$ વેગ વચ્ચેનો તફાવત ગણો. ($km/s$ માં)

નાઈટ્રોજન વાયુ $300^{\circ} C$ તાપમાને છે. જે તાપમાને ( $K$ માં) $H_{2}$ અણુની $rms$ ઝડપ નાઈટ્રોજન અણુની $rms$ ઝડપ જેટલી થાય,તે તાપમાન શોધો........ ( $N_{2}$ વાયુનું મોલર દળ = $28 \ g/mol$,$H_{2}$ વાયુનું મોલર દળ = $2 \ g/mol$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo