જો $\frac{R}{C_v} = 0.67$ હોય,તો વાયુ કયો હશે?

  • A
    એકપરમાણ્વીય
  • B
    દ્વિપરમાણ્વીય
  • C
    ત્રિપરમાણ્વીય
  • D
    બહુપરમાણ્વીય

Explore More

Similar Questions

ગતિવાદ (kinetic theory) મુજબ વાયુની મોલર વિશિષ્ટ ઉષ્મા $\frac{5}{2} R$ છે. જો તે $C_P$ છે કે $C_V$ તે સ્પષ્ટ ન હોય,તો આપણે એવું તારણ કાઢી શકીએ કે વાયુના અણુઓ

વાયુમય તંત્રની વિશિષ્ટ ઉષ્મા વિશે અસત્ય વિધાન પસંદ કરો.

આપેલ દળ ધરાવતા એક આદર્શ એક-પરમાણ્વિક વાયુને અચળ દબાણે ગરમ કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં, વાયુની આંતરિક ઉર્જામાં વધારો કરવા માટે વપરાતી પૂરી પાડવામાં આવેલ ઉષ્મા ઉર્જાનો અંશ કેટલો છે?

જો વાયુને $n$ સ્વતંત્રતાના અંશો (degrees of freedom) હોય,તો વાયુની વિશિષ્ટ ઉષ્માઓનો ગુણોત્તર કેટલો થાય?

એક આદર્શ એકપરમાણ્વિક વાયુના ચોક્કસ જથ્થાનું તાપમાન અચળ દબાણે $10^{\circ} C$ વધારવા માટે $20 \, J$ ઉષ્મા ઊર્જાની જરૂર પડે છે. અચળ કદે તાપમાનમાં આટલો જ વધારો કરવા માટે જરૂરી ઉષ્મા ........ $J$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo