$100 \, Hz$ આવૃત્તિ ધરાવતા તરંગનો વેગ $10 \, m/s$ છે. $2.5 \, cm$ અંતરે રહેલા બે કણો વચ્ચેનો કળા તફાવત કેટલો હશે?

  • A
    $\pi / 8$
  • B
    $\pi / 4$
  • C
    $3\pi / 8$
  • D
    $\pi / 2$

Explore More

Similar Questions

એક સાઈન તરંગનો કંપવિસ્તાર $A$ અને તરંગલંબાઈ $\lambda$ છે. ધારો કે $V$ એ તરંગનો વેગ છે અને $v$ એ માધ્યમમાં રહેલા કણનો મહત્તમ વેગ છે. તો:

એક પ્રગામી તરંગ અવલોકન બિંદુ પાસેથી પસાર થાય છે. આ બિંદુએ,ક્રમિક શૃંગો વચ્ચેનો સમયગાળો $0.2 \ s$ છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

ક્રમિક શૃંગ (crest) અને ગર્ત (trough) વચ્ચેનો કળા તફાવત (phase difference) કેટલો હોય છે?

તરંગનું સમીકરણ $y = 10 \sin \pi (0.01x - 2.00t) \text{ cm}$ હોય,તો કણનો મહત્તમ વેગ $\text{cm/sec}$ માં કેટલો થાય?

એક ખેંચાયેલી દોરી પરના લંબગત પ્રગામી તરંગનો વેગ $10\,m/s$ અને આવૃત્તિ $100\,Hz$ છે. દોરીના બે કણો વચ્ચેનું અંતર $2.5\,cm$ હોય,તો તેમની વચ્ચેનો કળા તફાવત કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo