$y_1 = 10 \sin(3\pi t + \frac{\pi}{3})$ અને $y_2 = 5[\sin 3\pi t + \sqrt{3} \cos 3\pi t]$ તરંગોના કંપવિસ્તારનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $1 : 2$
  • B
    $2 : 1$
  • C
    $1 : 1$
  • D
    એકપણ નહિ

Explore More

Similar Questions

એક તરંગનું સમીકરણ $y = a \sin(0.01x - 2t)$ દ્વારા દર્શાવવામાં આવે છે,જ્યાં $a$ અને $x$ એ $cm$ માં છે. તરંગના પ્રસરણનો વેગ .... $cm/s$ છે.

તરંગનું સમીકરણ $y = 10^{-4} \sin(100t - x/10)$ દ્વારા દર્શાવવામાં આવે છે. તરંગનો વેગ .... $m/s$ હશે.

એક સરળ આવર્ત પ્રગામી તરંગનું સમીકરણ $Y = Y_0 \sin 2 \pi (nt - \frac{x}{\lambda})$ છે. જો તરંગનો વેગ એ કણના મહત્તમ વેગના $(1/8)$ ગણો હોય,તો તરંગલંબાઈ કેટલી હશે?

એક સરળ આવર્ત તરંગનું સમીકરણ $y = 3 \sin \frac{\pi}{2}(50t - x)$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $x$ અને $y$ મીટરમાં છે અને $t$ સેકન્ડમાં છે. મહત્તમ કણ વેગ અને તરંગ વેગનો ગુણોત્તર કેટલો થાય?

બે તરંગો $y_1 = a_1 \sin \left( \omega t - \frac{2\pi x}{\lambda} \right)$ અને $y_2 = a_2 \cos \left( \omega t - \frac{2\pi x}{\lambda} + \phi \right)$ વચ્ચેનો પથ તફાવત કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo