બે તરંગો $y_1 = a_1 \sin \left( \omega t - \frac{2\pi x}{\lambda} \right)$ અને $y_2 = a_2 \cos \left( \omega t - \frac{2\pi x}{\lambda} + \phi \right)$ વચ્ચેનો પથ તફાવત કેટલો છે?

  • A
    $\frac{\lambda}{2\pi} \phi$
  • B
    $\frac{\lambda}{2\pi} \left( \phi + \frac{\pi}{2} \right)$
  • C
    $\frac{2\pi}{\lambda} \left( \phi - \frac{\pi}{2} \right)$
  • D
    $\frac{2\pi}{\lambda} \phi$

Explore More

Similar Questions

$500 \,Hz$ આવૃત્તિ ધરાવતા સાઇનસૉઇડલ તરંગની ઝડપ $350 \,m/s$ છે. $1 \,m$ ના અંતરે આવેલા બે બિંદુઓ વચ્ચે સ્થાનાંતરનો કળા તફાવત ........... છે.

નીચેનામાંથી કયા તરંગની ઝડપ સૌથી વધુ છે?

ધન $x$-અક્ષની દિશામાં ગતિ કરતા તરંગનું સમીકરણ,જે આકૃતિમાં $t = 0$ સમયે દર્શાવેલ છે,તે નીચે મુજબ છે:

એક ધ્વનિ તરંગનું સમીકરણ $y = 0.0015 \sin (62.4x + 316t)$ છે. આ તરંગની તરંગલંબાઈ ..... $unit$ છે.

તરંગના કંપવિસ્તાર અને કળા વિશે સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo