સ્થિર તરંગનું સમીકરણ $y = 5 \cos \left( \frac{\pi x}{3} \right) \sin (40 \pi t) \text{ cm}$ છે. તો બે ક્રમિક નિસ્પંદ બિંદુઓ વચ્ચેનું અંતર $\text{cm}$ માં કેટલું થાય?

  • A
    $5$
  • B
    $\pi$
  • C
    $3$
  • D
    $40$

Explore More

Similar Questions

સ્થિર તરંગોમાં,એન્ટિનોડ્સ (પ્રસ્પંદ બિંદુઓ) એવા બિંદુઓ છે જ્યાં

બે પ્રગામી તરંગો $Y_1 = \sin 2 \pi \left( \frac{t}{0.4} - \frac{x}{4} \right)$ અને $Y_2 = \sin 2 \pi \left( \frac{t}{0.4} + \frac{x}{4} \right)$ એકબીજા પર સંપાત થઈને સ્થિત તરંગ બનાવે છે. $x$ અને $y$ $SI$ એકમમાં છે. $x = 0.5 \ m$ પર કણનો કંપવિસ્તાર કેટલો હશે? $\left[ \sin 45^{\circ} = \cos 45^{\circ} = \frac{1}{\sqrt{2}} \right]$.

બંને છેડેથી મજબૂત રીતે બાંધેલી દોરી પરના સ્થિત તરંગમાં:

Difficult
View Solution

એક સ્થિત તરંગ $y = A \sin(100t) \cos(0.01x)$ દ્વારા દર્શાવવામાં આવે છે,જ્યાં $y$ અને $A$ મિલીમીટરમાં છે,$t$ સેકન્ડમાં છે અને $x$ મીટરમાં છે. ઘટક તરંગનો વેગ ........... $m/s$ છે.

બે પ્રગામી તરંગો એક સ્થિત તરંગ ઉત્પન્ન કરે છે જેનું સમીકરણ નીચે મુજબ છે,
${y} = 1.0 \, \text{mm} \cos(1.57 \, \text{cm}^{-1} x) \sin(78.5 \, \text{s}^{-1} t)$
વિસ્તાર ${x} > 0$ માં ઉગમબિંદુની સૌથી નજીકનું નિસ્પંદ બિંદુ (node) ${x} = \dots \, \text{cm}$ પર હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo