$Q$ વિદ્યુતભાર ધરાવતા પદાર્થના ${Q_1}$ અને ${Q_2}$ એમ બે ભાગ પાડવામાં આવે છે. આપેલા $R$ અંતર માટે તેમની વચ્ચેનું બળ મહત્તમ ક્યારે હોય?

  • A
    ${Q_2} = \frac{Q}{R}, {Q_1} = Q - \frac{Q}{R}$
  • B
    ${Q_2} = \frac{Q}{4}, {Q_1} = Q - \frac{2Q}{3}$
  • C
    ${Q_2} = \frac{Q}{4}, {Q_1} = \frac{3Q}{4}$
  • D
    ${Q_1} = \frac{Q}{2}, {Q_2} = \frac{Q}{2}$

Explore More

Similar Questions

કુલંબનો નિયમ લખો અને તેનું અદિશ સ્વરૂપ સમજાવો.

બે સમાન વાહક ગોળાઓ કે જેના પર અસમાન ધન વિદ્યુતભારો $q_1$ અને $q_2$ છે,તેમને $r$ અંતરે રાખવામાં આવ્યા છે. જો તેમને એકબીજાના સંપર્કમાં લાવીને ફરીથી તેટલા જ અંતરે રાખવામાં આવે,તો આ કિસ્સામાં ગોળાઓ વચ્ચેનું સ્થિત-વિદ્યુત બળ કેટલું હશે? (પ્રેરિત વિદ્યુતભારને અવગણો):

બે વિદ્યુતભારો $+q$ અને $+q$ ને $r$ અંતરે મૂકેલા છે. તેમની વચ્ચેનું બળ $F$ છે. જો એક વિદ્યુતભાર સ્થિર હોય અને બીજો $r$ ત્રિજ્યાના વર્તુળમાં ભ્રમણ કરતો હોય,તો થતું કાર્ય ....... હશે.

બે બિંદુવત વિદ્યુતભારો $q_2 = 3 \times 10^{-6} \ C$ અને $q_1 = 5 \times 10^{-6} \ C$ અનુક્રમે $B(3, 5, 1) \ m$ અને $A(1, 3, 2) \ m$ પર આવેલા છે. $q_2$ ને લીધે $q_1$ પર લાગતા બળનું મૂલ્ય શોધો.

સમાન દળ $m$ અને સમાન વિદ્યુતભાર $q$ ધરાવતા બે કણો $16 \text{ cm}$ ના અંતરે રહેલા છે. તેઓ કોઈ ચોખ્ખું બળ અનુભવતા નથી. $\frac{q}{m}$ નું મૂલ્ય . . . . . . છે (જ્યાં $G$ એ સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ અચળાંક છે અને $\epsilon_0$ એ શૂન્યાવકાશની પરમિટિવિટી છે).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo