બે સમાન વાહક ગોળાઓ કે જેના પર અસમાન ધન વિદ્યુતભારો $q_1$ અને $q_2$ છે,તેમને $r$ અંતરે રાખવામાં આવ્યા છે. જો તેમને એકબીજાના સંપર્કમાં લાવીને ફરીથી તેટલા જ અંતરે રાખવામાં આવે,તો આ કિસ્સામાં ગોળાઓ વચ્ચેનું સ્થિત-વિદ્યુત બળ કેટલું હશે? (પ્રેરિત વિદ્યુતભારને અવગણો):

  • A
    પહેલા કરતા ઓછું
  • B
    પહેલા જેટલું જ
  • C
    પહેલા કરતા વધારે
  • D
    શૂન્ય

Explore More

Similar Questions

બે વિદ્યુતભારો $+1 \ \mu C$ અને $+5 \ \mu C$ છે. તેમના પર લાગતા બળોનો ગુણોત્તર કેટલો હશે?

$10 \, mg$ દળ ધરાવતા બે નાના ગોળાઓને $0.5 \, m$ લાંબા દોરા વડે એક બિંદુએથી લટકાવવામાં આવ્યા છે. તેઓ સમાન રીતે વીજભારિત છે અને એકબીજાને $0.20 \, m$ ના અંતરે અપાકર્ષે છે. દરેક ગોળા પરનો વીજભાર $\frac{a}{21} \times 10^{-8} \, C$ છે. $a$ નું મૂલ્ય ...... થશે. [આપેલ છે $g = 10 \, ms^{-2}$]

$1 \mu C$ ના વિદ્યુતભારને બે ભાગમાં એવી રીતે વહેંચવામાં આવે છે કે જેથી તેમના વિદ્યુતભારોનો ગુણોત્તર $2:3$ થાય. આ બે વિદ્યુતભારોને શૂન્યાવકાશમાં $1 \ m$ ના અંતરે રાખવામાં આવે છે. તો તેમની વચ્ચે લાગતું વિદ્યુત બળ ($N$ માં) કેટલું હશે?

બે બિંદુવત વિદ્યુતભારો $q_1$ અને $q_2$ એકબીજાથી $l$ અંતરે રહેલા છે. જો એક વિદ્યુતભારને બમણો કરવામાં આવે અને તેમની વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે, તો બળનું મૂલ્ય $n$ ગણું થાય છે, જ્યાં $n$ નું મૂલ્ય કેટલું હશે?

બે બિંદુવત વિદ્યુતભારો $Q$ ને એકબીજાથી $d$ અંતરે મૂકવામાં આવ્યા છે. ત્રીજો બિંદુવત વિદ્યુતભાર $q$ ને લંબદ્વિભાજક પર મધ્યબિંદુથી $x$ અંતરે મૂકવામાં આવે છે. $x$ નું કયું મૂલ્ય છે જેના પર વિદ્યુતભાર $q$ મહત્તમ કુલંબ બળ અનુભવશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo