$a$ બાજુવાળા ચોરસના ચાર શિરોબિંદુઓ પર $+Q$ જેટલા વિદ્યુતભારો મૂકેલા છે. તો કોઈ એક વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ કેટલું હશે?

  • A
    $\frac{3Q^2}{4\pi \varepsilon_0 a^2}$
  • B
    $\frac{4Q^2}{4\pi \varepsilon_0 a^2}$
  • C
    $\left( \frac{1 + 2\sqrt{2}}{2} \right) \frac{Q^2}{4\pi \varepsilon_0 a^2}$
  • D
    $\left( 2 + \frac{1}{\sqrt{2}} \right) \frac{Q^2}{4\pi \varepsilon_0 a^2}$

Explore More

Similar Questions

જ્યારે મીઠાના (સોડિયમ ક્લોરાઈડ) સોડિયમ અને ક્લોરિન આયનોને હવામાં $1 \ cm$ દૂર રાખવામાં આવે ત્યારે તેમની વચ્ચે $F$ જેટલું બળ લાગે છે. હવાની પરમિટિવિટી $\varepsilon_0$ છે અને પાણીનો ડાયઇલેક્ટ્રિક અચળાંક $K$ છે. જ્યારે મીઠાના ટુકડાને પાણીમાં મૂકવામાં આવે ત્યારે સોડિયમ અને ક્લોરિન આયનો વચ્ચે $1 \ cm$ અંતરે લાગતું વિદ્યુત બળ કેટલું હશે?

બે નાના ગોળાઓ,જે દરેક પર સમાન ધન વિદ્યુતભાર $Q$ (કુલંબ) છે,તેમને સમાન લંબાઈ $L$ (મીટર) ની બે અવાહક દોરીઓ વડે એક મજબૂત હૂક પરથી લટકાવવામાં આવ્યા છે. આ સમગ્ર સેટઅપને એવા સેટેલાઇટમાં લઈ જવામાં આવે છે જ્યાં ગુરુત્વાકર્ષણ નથી. હવે બંને દડાઓ સ્થિત-વિદ્યુત બળોને કારણે આડી સ્થિતિમાં રહે છે. તો દરેક દોરીમાં તણાવ કેટલું હશે?

$CsCl$ ના સામાન્ય સ્ફટિક બંધારણમાં,$Cs^+$ અને $Cl^-$ આયનો આકૃતિમાં દર્શાવ્યા મુજબ $bcc$ રચનામાં ગોઠવાયેલા છે. આઠ $Cs^+$ આયનોને કારણે $Cl^-$ આયન પર લાગતું ચોખ્ખું સ્થિત-વિદ્યુત બળ ....... છે.

હવામાં $1.5 \ m$ ના અંતરે રહેલા બે બિંદુવત ધન વિદ્યુતભારોનો સરવાળો $25 \mu C$ છે. જો બે વિદ્યુતભારો વચ્ચેનું સ્થિત-વિદ્યુત બળ $0.6 \ N$ હોય,તો બે વિદ્યુતભારો વચ્ચેનો તફાવત કેટલો હશે ($\mu C$ માં)?

એક ચોરસના ત્રણ શિરોબિંદુઓ પર ત્રણ સમાન વિદ્યુતભારો મૂકવામાં આવ્યા છે. જો $q_1$ અને $q_2$ વચ્ચે લાગતું બળ $F_{12}$ હોય અને $q_1$ અને $q_3$ વચ્ચે લાગતું બળ $F_{13}$ હોય,તો $\frac{F_{13}}{F_{12}} = $ . . . . . . .

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo