આપેલ પરિપથમાં દરેક અવરોધનું મૂલ્ય $2\,\Omega$ છે. $A$ અને $B$ વચ્ચેનો સમતુલ્ય અવરોધ ............ $\Omega$ થાય.

  • A
    $1$
  • B
    $2$
  • C
    $3$
  • D
    $4$

Explore More

Similar Questions

આપેલ પરિપથમાંથી વહેતો પ્રવાહ $I$ $.....A$ હશે.

બે અવરોધક તારને સમાંતર જોડતા પરિણામી અવરોધ $\frac{6}{5} \ \Omega$ મળે છે. જો એક તાર તૂટી જાય,તો અસરકારક અવરોધ $2 \ \Omega$ થાય છે. તૂટી ગયેલા તારનો અવરોધ ............ $\Omega$ છે.

એક જ ધાતુના બે તાર સમાન લંબાઈ ધરાવે છે પરંતુ તેમના આડછેદનો ગુણોત્તર $3:1$ છે. તેઓને શ્રેણીમાં જોડવામાં આવે છે. જાડા તારનો અવરોધ $10\,\Omega$ છે. તો આ સંયોજનનો કુલ અવરોધ ............. $\Omega$ થશે.

એક ટેકનિશિયન પાસે માત્ર બે અવરોધક કોઈલ છે. તેનો ઉપયોગ એકલા, શ્રેણીમાં અથવા સમાંતરમાં કરીને, તે $3, 4, 12$ અને $16 \, \Omega$ ના અવરોધ મેળવી શકે છે. બે કોઈલના અવરોધ ........... $\Omega$ છે.

અવરોધોને કેવી રીતે જોડી શકાય છે? સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo