આપેલ અનંત નેટવર્કમાં $A$ અને $B$ વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો થાય?

  • A
    $20 \,\Omega$
  • B
    $2 \,\Omega$
  • C
    $\frac{1 + \sqrt{5}}{2} \,\Omega$
  • D
    $0 \,\Omega$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવેલ સર્કિટમાં બેટરીમાંથી વહેતા પ્રવાહનું મૂલ્ય શોધો. ($A$ માં)

અહીં આપેલ સર્કિટને ધ્યાનમાં લો જેમાં નીચેના પરિમાણો છે: સેલનું $E.M.F.$ = $12\, V$,સેલનો આંતરિક અવરોધ = $2\,\Omega$ અને બાહ્ય અવરોધ $R = 4\,\Omega$. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

નીચે આપેલ સર્કિટમાં,અવરોધ $R(=2 \Omega)$ માંથી વહેતો પ્રવાહ $I$ એમ્પીયર છે. $I$ નું મૂલ્ય શોધો.

$RC$ ના પરિમાણો શું છે? ($C$ અને $R$ અનુક્રમે કેપેસીટન્સ અને અવરોધ દર્શાવે છે.)

ઇલેક્ટ્રિક ફ્યુઝ વાયર માટે શું અપ્રસ્તુત છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo