$100\, W, 220\, V$ ના રેટિંગવાળા બલ્બને $110\, V$ ના સપ્લાય સાથે જોડવામાં આવે છે. વપરાતો પાવર $W$ માં કેટલો હશે?

  • A
    $50$
  • B
    $75$
  • C
    $90$
  • D
    $25$

Explore More

Similar Questions

એક વિદ્યુત પરિપથમાં,એક બેટરીને અમુક ચોક્કસ સમયમાં તેમાંથી $20\, C$ વિદ્યુતભાર પસાર કરવા માટે જોડવામાં આવે છે. બેટરીની બે પ્લેટો વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $15\, V$ જાળવી રાખવામાં આવે છે. બેટરી દ્વારા કરવામાં આવેલ કાર્ય ........... $J$ છે.

$R$ અવરોધ ધરાવતા એક સમાન તાર પર $V_0$ સ્થિતિમાન લાગુ પાડવામાં આવે છે. પાવર વ્યય $P_1$ છે. ત્યારબાદ તારને બે સમાન ભાગોમાં કાપવામાં આવે છે અને દરેક ભાગની લંબાઈ પર $V_0$ સ્થિતિમાન લાગુ પાડવામાં આવે છે. બે તારમાં કુલ પાવર વ્યય $P_2$ છે. ગુણોત્તર $P_2: P_1$ એ $\sqrt{x}: 1$ છે. $x$ નું મૂલ્ય $.............$ છે.

એક બિલ્ડિંગમાં $15$ બલ્બ $45 \; W$ ના,$15$ બલ્બ $100 \; W$ ના,$15$ નાના પંખા $10 \; W$ ના અને $2$ હીટર $1 \; kW$ ના છે. મેઈન સપ્લાયનો વોલ્ટેજ $220 \; V$ છે. બિલ્ડિંગ માટે ન્યૂનતમ ફ્યુઝ ક્ષમતા (રેટેડ વેલ્યુ) કેટલી હશે: .......... $A$

જ્યારે $40\, W$ અને $60\, W$ ના બે વિધુતબલ્બઓને સમાંતરમાં જોડવામાં આવે,ત્યારે:

$40\, W$ અને $200\, V$ અંકિત કરેલ એક ઇલેક્ટ્રિક બલ્બને $100\, V$ ના સપ્લાય વોલ્ટેજ ધરાવતા પરિપથમાં વાપરવામાં આવે છે. હવે તેનો પાવર કેટલો હશે ($, W$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo