જો ઇલેક્ટ્રોનની દ-બ્રોગ્લી તરંગલંબાઈ $5200 \ \mathring{A}$ હોય,તો તેનો વેગ કેટલો થાય?

  • A
    $10^3 \ m/s$
  • B
    $1.4 \times 10^3 \ m/s$
  • C
    $7 \times 10^{-5} \ m/s$
  • D
    $7.2 \times 10^6 \ m/s$

Explore More

Similar Questions

$m_N$ દળ ધરાવતા ધીમેથી ગતિ કરતા ન્યુટ્રોન (વેગમાન $\approx 0$) ને શોષ્યા પછી,$M$ દળ ધરાવતું ન્યુક્લિયસ $m_1$ અને $3m_1$ $(4m_1 = M + m_N)$ દળ ધરાવતા બે ન્યુક્લિયસમાં વિભાજિત થાય છે. જો $m_1$ દળ ધરાવતા ન્યુક્લિયસની દ-બ્રોગ્લી તરંગલંબાઇ $\lambda$ હોય,તો બીજા ન્યુક્લિયસની દ-બ્રોગ્લી તરંગલંબાઇ કેટલી હશે?

$c / 2$ ($c=$ શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ) વેગથી ગતિ કરતા ઇલેક્ટ્રોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ એ ફોટોનની તરંગલંબાઈ જેટલી છે. ઇલેક્ટ્રોન અને ફોટોનની ગતિઊર્જાનો ગુણોત્તર કેટલો થાય?

ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં વપરાતા ઇલેક્ટ્રોન બીમ જ્યારે $20\,kV$ ના વોલ્ટેજ દ્વારા પ્રવેગિત થાય છે,ત્યારે તેની ડી-બ્રોગ્લી તરંગલંબાઇ $\lambda_0$ છે. જો વોલ્ટેજ વધારીને $40\,kV$ કરવામાં આવે,તો ઇલેક્ટ્રોન બીમ સાથે સંકળાયેલ ડી-બ્રોગ્લી તરંગલંબાઇ કેટલી થશે?

જો $77^{\circ} C$ તાપમાને ન્યુટ્રોનની દ-બ્રોગ્લી તરંગલંબાઈ $\lambda$ હોય,તો $1127^{\circ} C$ તાપમાને ન્યુટ્રોનની દ-બ્રોગ્લી તરંગલંબાઈ કેટલી થાય?

સમાન ઉર્જા $E$ ધરાવતા ઇલેક્ટ્રોનની તરંગલંબાઈ $\lambda_e$ અને ફોટોનની તરંગલંબાઈ $\lambda_p$ વચ્ચેનો સંબંધ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo