જો $90^\circ$ ના ખૂણે પ્રકીર્ણન પામતા આલ્ફા કણોની સંખ્યા $56$ હોય,તો $60^\circ$ ના ખૂણે કેટલા કણો પ્રકીર્ણન પામશે?

  • A
    $224$
  • B
    $256$
  • C
    $98$
  • D
    $108$

Explore More

Similar Questions

ફ્રેન્ક-હર્ટ્ઝનો પ્રયોગ સાબિત કરે છે કે

પરમાણુના ન્યુક્લિયર મોડેલ મુજબ,પરમાણુનું સમગ્ર દળ ક્યાં આવેલું હોય છે?

પરમાણુઓ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ કેમ હોય છે?

શાસ્ત્રીય સિદ્ધાંત મુજબ,રધરફોર્ડનું પરમાણુ મોડેલ કેવું હતું?

$5 \, MeV$ ઊર્જા ધરાવતા $\alpha$-કણનું સ્થિર યુરેનિયમ ન્યુક્લિયસ દ્વારા $180^o$ ના ખૂણે પ્રકિર્ણન થાય છે. કણ અને યુરેનિયમ ન્યુક્લિયસ વચ્ચેનું લઘુતમ અંતર કેટલું હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo