હાઇડ્રોજનમાં ધરા-સ્થિતિમાં રહેલો ઇલેક્ટ્રોન મુખ્ય ક્વોન્ટમ આંક $n = 3$ માં ઉત્તેજિત થાય,તો કેટલી સ્પેક્ટ્રલ રેખાઓ મળે?

  • A
    $1$
  • B
    $2$
  • C
    $3$
  • D
    $4$

Explore More

Similar Questions

$v_{1}$ એ લાયમન શ્રેણીની શ્રેણી મર્યાદાની આવૃત્તિ છે,$v_{2}$ એ લાયમન શ્રેણીની પ્રથમ રેખાની આવૃત્તિ છે અને $v_{3}$ એ બામર શ્રેણીની શ્રેણી મર્યાદાની આવૃત્તિ છે. તો:

બામર શ્રેણીમાં ન્યૂનતમ અને મહત્તમ તરંગલંબાઇનો ગુણોત્તર કેટલો છે?

હાઇડ્રોજન પરમાણુની બામર શ્રેણીના પ્રથમ સભ્યની તરંગલંબાઇ $6561 \; \mathring{A}$ છે. બામર શ્રેણીના બીજા સભ્યની તરંગલંબાઇ ($nm$ માં) કેટલી હશે?

જ્યારે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન $n = 2$ થી $n = 1$ અવસ્થામાં સંક્રમણ કરે ત્યારે ઉત્સર્જિત ફોટોનની તરંગલંબાઇ ...... $nm$ છે.

હાઇડ્રોજન વર્ણપટમાં,જો બામર શ્રેણીમાં ટૂંકામાં ટૂંકી તરંગલંબાઇ $\lambda$ હોય,તો બ્રેકેટ શ્રેણીમાં ટૂંકામાં ટૂંકી તરંગલંબાઇ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo