જો પ્રિઝમનો લઘુતમ વિચલનકોણ $30^o$,આપાતકોણ $60^o$ અને પ્રિઝમકોણ $30^o$ હોય,તો પ્રિઝમનો વક્રીભવનાંક કેટલો થાય?

  • A
    $\sqrt 2 $
  • B
    $2\sqrt 3 $
  • C
    $2$
  • D
    $\sqrt 3 $

Explore More

Similar Questions

ન્યૂનતમ વિચલન કોણ (angle of minimum deviation) ની વ્યાખ્યા આપો.

પ્રિઝમ દ્વારા વિચલન કોણ ન્યૂનતમ હોય છે જ્યારે
$(A)$ આપાત કિરણ અને નિર્ગમન કિરણ પ્રિઝમની સાપેક્ષ સંમિત હોય
$(B)$ પ્રિઝમની અંદરનું વક્રીભૂત કિરણ તેના પાયાને સમાંતર બને
$(C)$ આપાતકોણ એ નિર્ગમનકોણ જેટલો હોય
$(D)$ જ્યારે નિર્ગમનકોણ એ આપાતકોણ કરતા બમણો હોય
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો

પ્રકાશનું એક કિરણ સમબાજુ પ્રિઝમ $(\mu = 1.5)$ માંથી એવી રીતે પસાર થાય છે કે જેથી આપાતકોણ એ નિર્ગમનકોણ જેટલો હોય અને નિર્ગમનકોણ એ પ્રિઝમકોણના $3/4$ ગણો હોય. તો વિચલનકોણ .......$^o$ છે.

Difficult
View Solution

પ્રકાશનું એક કિરણ નાના ખૂણા '$A$' ધરાવતા પ્રિઝમની એક સપાટી પર '$i$' ખૂણે આપાત થાય છે અને બીજી સપાટી પરથી લંબરૂપે બહાર નીકળે છે. જો '$\mu$' એ પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક હોય,તો આપાતકોણ કેટલો હશે?

પ્રિઝમ માટે $\delta = i + e - A$ સમીકરણ મેળવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo