જો વિદ્યુતચુંબકીય તરંગની ઊર્જા $14.4 \, keV$ હોય,તો તે વિદ્યુતચુંબકીય વર્ણપટના કયા વિભાગમાં આવે છે?

  • A
    ઇન્ફ્રારેડ તરંગો
  • B
    રેડિયો તરંગો
  • C
    $X$-કિરણો
  • D
    $\gamma$-કિરણો

Explore More

Similar Questions

નીચેનામાંથી કોની તરંગલંબાઈ ન્યૂનત્તમ છે?

જો $\lambda_v$,$\lambda_x$ અને $\lambda_m$ અનુક્રમે દ્રશ્યપ્રકાશ,$X$-કિરણો અને માઇક્રોતરંગોની તરંગલંબાઈ હોય,તો નીચેનામાંથી કયું સાચું છે?

જો $4 \ kW$ પાવરનો સ્ત્રોત $10^{20}$ ફોટોન/સેકન્ડ ઉત્પન્ન કરતો હોય,તો આ વિકિરણ વિદ્યુતચુંબકીય વર્ણપટના કયા ભાગમાં આવે છે?

નીચેના પૈકી કોની આવૃત્તિ ન્યૂનતમ છે?

આંતરતારાકીય અવકાશમાં પરમાણ્વીય હાઇડ્રોજન દ્વારા ઉત્સર્જિત $21 \ cm$ તરંગલંબાઇ શેમાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo