યંગના ડબલ-સ્લિટ પ્રયોગમાં,જ્યાં પથતફાવત $\lambda$ હોય ત્યાં તીવ્રતા $k$ છે. જ્યાં પથતફાવત $\lambda/4$ હોય ત્યાં તીવ્રતા કેટલી હશે? ($\lambda$ = પ્રકાશની તરંગલંબાઈ)

  • A
    $k/4$
  • B
    $k/2$
  • C
    $k$
  • D
    $0$

Explore More

Similar Questions

$2x$ ના ગુણોત્તરમાં તીવ્રતા ધરાવતા બે સુસંબદ્ધ પ્રકાશના સ્ત્રોતો વ્યતિકરણ ભાત ઉત્પન્ન કરે છે. તો $\frac{I_{\max }-I_{\min }}{I_{\max }+I_{\min }}$ નું મૂલ્ય શું હશે?

પ્રકાશના બે સુસંબદ્ધ ઉદગમોની તીવ્રતાનો ગુણોત્તર $p$ છે. તેઓ કોઈ વિસ્તારમાં વ્યતિકરણ પામે છે અને વ્યતિકરણ ભાત રચે છે. તો ફ્રિન્જ વિઝિબિલિટી (દ્રશ્યતા) કેટલી હશે?

Difficult
View Solution

પ્રકાશના બે વ્યતિકરણ પામતા કિરણોની તીવ્રતાનો ગુણોત્તર $\beta$ છે. $\frac{I_{\max} - I_{\min}}{I_{\max} + I_{\min}}$ નું મૂલ્ય શું છે?

Difficult
View Solution

દ્વિ-સ્લિટ પ્રયોગમાં,સ્લિટ્સ વચ્ચેનું અંતર $d = 0.25 \, cm$ છે અને સ્લિટ્સથી પડદાનું અંતર $D = 100 \, cm$ છે. જો વપરાયેલ પ્રકાશની તરંગલંબાઇ $\lambda = 6000 \mathring{A}$ હોય અને $I_0$ એ મધ્યસ્થ પ્રકાશિત શલાકાની તીવ્રતા હોય,તો મધ્યસ્થ અધિકતમથી $x = 4 \times 10^{-5} \, m$ અંતરે તીવ્રતા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo