જ્યારે ગ્લીસરોલને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે ગરમ કરવામાં આવે છે,ત્યારે તીવ્ર વાસ ધરાવતો પદાર્થ મળે છે. નીચેનામાંથી તે સંયોજન કયું છે?

  • A
    મિથાઇલ આલ્કોહોલ
  • B
    ફોર્મિક એસિડ
  • C
    પ્રોપ$-2-$એનાલ
  • D
    ગ્લીસરોલ સલ્ફેટ

Explore More

Similar Questions

પેરોક્સાઈડની હાજરીમાં $1$-બ્યુટીનની $HBr$ સાથેની પ્રક્રિયાથી કઈ નીપજ મળે છે?

$2-$ફિનાઈલપ્રોપીનનું એસિડ ઉદ્દીપકીય જલીયકરણ કરવાથી મળતી નીપજ કઈ છે?

કાર્બનિક પ્રતિક્રિયાઓમાં, પ્રવાહી એમોનિયામાં સોડિયમનો ઉપયોગ શેના તરીકે થાય છે?

ઉદ્દીપકીય રિડક્શન $(H_2 / Pt)$ પર,કેટલા આલ્કીન $n$-બ્યુટેન આપશે?

નીચેની પ્રક્રિયાની નીપજ શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo