ક્રોમીલ ક્લોરાઇડ અને ટોલ્યુઇન ની પ્રક્રિયાથી કઈ નીપજ મળે છે?

  • A
    $p$-ક્લોરો ટોલ્યુઇન
  • B
    બેન્ઝાલ્ડીહાઇડ
  • C
    બેન્ઝાઇલ ક્લોરાઇડ
  • D
    બેન્ઝોઇક એસિડ

Explore More

Similar Questions

$H_2 + CO +$ આલ્કીન $\xrightarrow{\text{ઉદ્દીપક}} 1^\circ$ આલ્કોહોલ. સ્થાયી મધ્યવર્તી અને પ્રક્રિયાનો પ્રકાર શું છે?

જ્યારે ગ્રીગનાર્ડ પ્રક્રિયક $(R'MgX)$ ની પ્રક્રિયા આલ્કાઈલ સાયનાઈડ $(RCN)$ સાથે કરવામાં આવે અને ત્યારબાદ એસિડિક જળવિભાજન કરવામાં આવે ત્યારે મળતી નીપજ ઓળખો.

આપેલ પ્રક્રિયા શ્રેણીમાં $P$ અને $R$ ને ઓળખો:
$Toluene$ $\xrightarrow[(2) H_3O^+]{(1) CrO_2Cl_2} P$ $\xrightarrow{R} Benzoic \ acid$

Difficult
View Solution

$DIBAL-H$ સાથેની પ્રક્રિયા દ્વારા નાઈટ્રાઈલ અને એસ્ટર સંયોજનોમાંથી આલ્ડિહાઈડ બનાવવાની પદ્ધતિ વર્ણવો.

હેક્ઝેનાલના શ્રેષ્ઠ સંશ્લેષણ માટે કયો ક્રમ રજૂ કરે છે?
$CH_3CH_2CH_2CH_2CH_2CH=O$ (હેક્ઝેનાલ)

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo