જો $Q = \{x : x = \frac{1}{y}, y \in N\}$ હોય,તો નીચેનામાંથી કયું સાચું છે?

  • A
    $0 \in Q$
  • B
    $1 \in Q$
  • C
    $2 \in Q$
  • D
    $\frac{2}{3} \in Q$

Explore More

Similar Questions

ખાલી જગ્યામાં $\subset$ અથવા $\not\subset$ ચિહ્નો ભરીને સાચા વિધાનો બનાવો:
$\{a, b, c\} \dots \{b, c, d\}$

ધારો કે $S = \{ 0, 1, 5, 4, 7 \}$ છે. તો $S$ ના ઉપગણોની કુલ સંખ્યા કેટલી થાય?

નીચે આપેલા ગણના તમામ ઘટકોની યાદી બનાવો:
$E = \{ x : x \text{ એ વર્ષનો એવો મહિનો છે જેમાં } 31 \text{ દિવસો નથી} \}$

ધારો કે $A = \{1, 2, \{3, 4\}, 5\}$. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે અને શા માટે?
$\varnothing \subset A$

નીચે આપેલ ગણ શાંત છે કે અનંત તે જણાવો:
ઉગમબિંદુ $(0,0)$ માંથી પસાર થતા વર્તુળોનો ગણ.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo