ધારો કે $A$ અને $B$ એ ગણ $X$ ના બે અરિક્ત ઉપગણો છે,જેથી $A$ એ $B$ નો ઉપગણ નથી. તો:

  • A
    $A$ એ હંમેશા $B$ ના પૂરક ગણનો ઉપગણ છે.
  • B
    $B$ એ હંમેશા $A$ નો ઉપગણ છે.
  • C
    $A$ અને $B$ હંમેશા પરસ્પર અલગ ગણો છે.
  • D
    આપેલ પૈકી એક પણ નહીં.

Explore More

Similar Questions

ગણ $A, B$ અને $C$ શોધો કે જેથી $A \cap B, B \cap C$ અને $A \cap C$ અરિક્ત ગણ હોય અને $A \cap B \cap C = \varnothing$ થાય.

શું તે સાચું છે કે કોઈપણ ગણ $A$ અને $B$ માટે,$P(A) \cup P(B) = P(A \cup B)$ થાય? તમારા જવાબનું સમર્થન કરો.

ધારો કે $A = \{1, 2, \{3, 4\}, 5\}$. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે અને શા માટે?
${1, 2, 5} \in A$

ડાબી બાજુએ રોસ્ટર સ્વરૂપમાં આપેલા ગણને જમણી બાજુએ ગુણધર્મની રીતે આપેલા સમાન ગણ સાથે જોડો:
$(i) \{ P,R,I,N,C,A,L\} $ $(a) \{ x:x \text{ એ ધન પૂર્ણાંક છે અને } 18 \text{ નો ભાજક છે} \} $
$(ii) \{ 0\} $ $(b) \{ x:x \text{ એ પૂર્ણાંક છે અને } x^2 - 9 = 0\} $
$(iii) \{ 1,2,3,6,9,18\} $ $(c) \{ x:x \text{ એ પૂર્ણાંક છે અને } x + 1 = 1\} $
$(iv) \{ 3, -3\} $ $(d) \{ x:x \text{ એ } PRINCIPAL \text{ શબ્દનો મૂળાક્ષર છે} \} $

ધારો કે $x_{1}, x_{2}, \ldots, x_{15}$ એ $1, 2, 3, \ldots, 15$ માંથી પસંદ કરેલી $15$ ભિન્ન સંખ્યાઓ છે. તો, $(x_{1}-1)(x_{2}-1)(x_{3}-1) \ldots (x_{15}-1)$ નું મૂલ્ય શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo