આકૃતિમાં દર્શાવેલ ત્રિકોણના દ્રવ્યમાન કેન્દ્રના યામ શું છે?

  • A
    $x = \frac{h}{2}, y = \frac{b}{2}$
  • B
    $x = \frac{b}{2}, y = \frac{h}{2}$
  • C
    $x = \frac{b}{3}, y = \frac{h}{3}$
  • D
    $x = \frac{h}{3}, y = \frac{b}{3}$

Explore More

Similar Questions

$M$ અને $m$ દળ ધરાવતા બે પદાર્થો $A$ અને $B$ (જ્યાં $M > m$) એકબીજાથી અમુક અંતરે રહેલા છે. સમાન બળની અસર હેઠળ તેઓ એકબીજા તરફ ગતિ કરે છે. તેઓ કયા બિંદુએ અથડાશે?

$HCl$ અણુમાં બે પરમાણુઓના ન્યુક્લિયસ વચ્ચેનું અંતર $1.27 \ \mathring A$ છે. $Cl$ નો પરમાણુ એ હાઇડ્રોજન પરમાણુ કરતાં આશરે $35.5$ ગણો ભારે છે. આ અણુનું દ્રવ્યમાન-કેન્દ્ર $H-$ પરમાણુના કેન્દ્રથી આશરે ....... $\mathring A$ અંતરે હશે.

Difficult
View Solution

આકૃતિમાં દર્શાવેલ પરિમાણો ધરાવતી $T$-આકારની વસ્તુ લીસી સપાટી પર પડેલી છે. બિંદુ $P$ પર $AB$ ને સમાંતર એક બળ $\vec{F}$ એવી રીતે લગાડવામાં આવે છે કે જેથી વસ્તુ માત્ર સ્થાનાંતરિત ગતિ કરે અને પરિભ્રમણ ન કરે. $C$ ની સાપેક્ષમાં $P$ નું સ્થાન શોધો.

Difficult
View Solution

$1.5 \ g$ અને $2.5 \ g$ દળના બે બિંદુવત પદાર્થો એકબીજાથી $16 \ cm$ અંતરે મૂકેલા છે. જો દ્રવ્યમાન કેન્દ્ર $1.5 \ g$ ના દળથી $x$ અંતરે હોય,તો $x = \dots \ cm$.

ત્રિકોણીય લેમિનાનું દ્રવ્યમાન કેન્દ્ર શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo