એક કારનું પૈડું $1200$ પરિભ્રમણ પ્રતિ મિનિટની ઝડપે ફરે છે. એક્સિલરેટર દબાવતા,તે $10 \, s$ માં $4500$ પરિભ્રમણ પ્રતિ મિનિટની ઝડપ પ્રાપ્ત કરે છે. પૈડાનો કોણીય પ્રવેગ કેટલો હશે?

  • A
    $30 \, rad/s^2$
  • B
    $1880 \, deg/s^2$
  • C
    $40 \, rad/s^2$
  • D
    $1980 \, deg/s^2$

Explore More

Similar Questions

$600 \, rev/min$ ની કોણીય ઝડપથી ફરતો પંખો બંધ કરતાં $60$ પરિભ્રમણ બાદ સ્થિર થાય છે. તો તેને સ્થિર થતાં લાગતો સમય ........ $(sec)$ છે.

એક પૈડું શરૂઆતમાં સ્થિર છે અને તેની ધરી પર સમાન કોણીય પ્રવેગ અનુભવે છે. પ્રથમ $2 \text{ s}$ માં તે $\theta_1$ ખૂણા જેટલું ફરે છે અને પછીના $2 \text{ s}$ માં તે $\theta_2$ ખૂણા જેટલું ફરે છે. ગુણોત્તર $\frac{\theta_2}{\theta_1}$ . . . . . . છે.

દિવાલ ઘડિયાળના સેકન્ડ કાંટાના છેડાની રેખીય ઝડપ $1.05 \, cm \, s^{-1}$ છે. સેકન્ડ કાંટાની લંબાઈ આશરે ........ $cm$ છે.

$\frac{\pi}{2} \ m$ ત્રિજ્યા ધરાવતા નિયમિત વર્તુળાકાર ગતિ કરતા કણ દ્વારા $t$ સમયમાં $x$ પરિભ્રમણ પૂર્ણ થાય છે. તેનો સ્પર્શકીય વેગ કેટલો હશે?

એક કણ વર્તુળાકાર પથ પર પરિભ્રમણ કરી રહ્યો છે અને કોઈપણ ક્ષણે તેની ગતિને $\theta = \frac{5t^4}{40} - \frac{t^3}{3}$ તરીકે દર્શાવી શકાય છે. $10 \text{ s}$ પછી કણનો કોણીય પ્રવેગ . . . . . . $\text{rad/s}^2$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo