$M$ દળ અને $l$ લંબાઈ ધરાવતા એક સીધા પાતળા સળિયાની તેની લંબાઈને લંબ અને તેના એક છેડામાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

  • A
    $Ml^2/12$
  • B
    $Ml^2/3$
  • C
    $Ml^2/2$
  • D
    $Ml^2$

Explore More

Similar Questions

$L$ લંબાઈ અને $m$ દળ ધરાવતા ત્રણ સમાન સળિયાઓને જોડીને એક સમબાજુ ત્રિકોણ બનાવવામાં આવે છે. ત્રિકોણના સમતલને લંબ અને એક ખૂણામાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તન ત્રિજ્યા શોધો.

Difficult
View Solution

$m$ દળ ધરાવતા ત્રણ કણોને $l$ બાજુની લંબાઈ ધરાવતા સમબાજુ ત્રિકોણ $ABC$ ના શિરોબિંદુઓ પર મૂકવામાં આવ્યા છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ $ABC$ ના સમતલમાં $AX$ અક્ષને અનુલક્ષીને તંત્રની જડત્વની ચાકમાત્રા કેટલી થશે?

Difficult
View Solution

$2.5 \ kg$ દળ અને $10 \ cm$ ત્રિજ્યા ધરાવતા નક્કર નળાકારની તેની અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય ($kg \ m^2$ માં)?

$m$ દળ ધરાવતા ત્રણ બિંદુવત દળોને $a$ બાજુ ધરાવતા સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર મૂકવામાં આવ્યા છે. ત્રિકોણની એક બાજુમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને આ તંત્રની જડત્વની ચાકમાત્રા કેટલી થશે?

આકૃતિ એક સમાન સળિયાની જડત્વની ચાકમાત્રામાં થતા ફેરફારને દર્શાવે છે,જે તેના કેન્દ્રમાંથી પસાર થતી અને સળિયાની લંબાઈ સાથે $\theta$ ખૂણે નમેલી અક્ષને અનુલક્ષીને છે. સળિયાના એક છેડામાંથી પસાર થતી અને સળિયા સાથે $\theta = \frac{\pi}{3}$ ખૂણો બનાવતી અક્ષને અનુલક્ષીને સળિયાની જડત્વની ચાકમાત્રા ........ $kg-m^2$ થશે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo